awesome poem from Sajid:

રોજ હવારે દિયોર ચ્યો નોર્મલ ડીલેવરી જ થાય શ?
ગોંડ ન મુચીઓ મારી થાચ્યો તોયે ચ્યો અઘાય શ?

ઘેરથી નિયમ કરીન નીકળું શું
ક બહાર નું ની ખઉ હું,
પણ બોર્ડમોથી કેટરીના બોલાવશ
ઈમાં લલચઉ શું.

આ પોણીપૂરી,આ ફાસ્ટફૂડવાળાનું નખ્ખોદ જાય શ,
રોજ હવારે દિયોર ચ્યો નોર્મલ ડીલેવરી જ થાય શ?

કોઈ કે’શ ક ‘ઈનો’ લોં,
કોઈ વરી પાછું કે’શ ઈ નો લોં,
ડોહીઓ ક્યે ક ખા મેથી,
ડોહા કે ભઈ અજમો હારો હો.

ત્રિફલા અન કાયમચૂર્ણના આખા ડબેડબા ફકાય શ,
તોયે હવારે દિયોર ચ્યો નોર્મલ ડીલેવરી જ થાય શ?

ગોંધીજીએ અમથું નહોતું કીધું
ત્યાગમાં જ આનંદ શ,
વોંચી ના હસ ભઈ,પીડા ઇન પૂછ
જેનો કોશ બંધ શ.

ગોંધીની આ વાત હમજાતી નહોતી, હવ હમજાય શ,
રોજ હવારે દિયોર ચ્યો નોર્મલ ડીલેવરી જ થાય શ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s