mother toung

આજ વસ્તુ ની મારે તાતી જરુર હતી અને એ પણ જેની પાસેથી મળી એ માણસ પણ વિશાલ !!!! હવે પછી ગુજરાતી બ્લોગીન્ગ ચાલુ.. એની માને..!!! ફાટી પડી આટ્લુ લખતા લખતા…

i was reading some blog, (kathiawadi.blogspot.com) and thought of posting in gujarati, but its so tough to write in gujju… my laptop is dying.. no battery.. c u later

હાશ !!! મારુ લેપટોપ પુનઃ જીવીત થઈ ગયુ!! અને હા, હુ જેના થકી ગુજરાતીમા લખી રહ્યો છુ એનુ નામ છે વિશાલ મોનપરા.. તારો ખૂબખૂબ આભાર મિત્ર!! અત્યારે હુ ઓફિસમા બગ રીપ્રોડ્યુસ કરવાની ટ્રાય કરુ છુ પણ નો લક ઃ( અને આ ધ્રુવલ ટોપો સાલો નલ્લો ઘરે જાવાની ના પાડે છે.. હિમાલિ ઓનલાઈન છે.. એને એકાદ મેસેજ ગુજરાતી મા કરુ છુ ઃ) હવે તો અન્ગ્રેજી ગયુ ભાડ મા!!!

અને આ રહી વેબ્સાઈટ ની લીંક
http://demo.vishalon.net/GujaratiTypePad.htm

સંપાદન – Edit (એની માને, ગુજરાતી તો ચાકા જેવુ થઈ ગયુ હોય એવુ લાગે છે)
~~~~~~~~
સાંજ સમાચાર ઃ ગ્રીન સિવીક નો વિમો નહિ પાકે.. વિમા ઈવાળા ગાડી લઈ જશે. જાદવ પૈસા ભરવામાથી બચી ગયો.. હવે એની પાસેથી ટ્રીટ લેવામા આવશે.

Advertisements

4 thoughts on “mother toung

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s